NOTICE

આથી કોલેજના BBAના સેમેસ્ટર ૩ અને ૫ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓની નીચે દર્શાવ્યા મુજબની સત્ર ફી તા. ૨૬/૧૦/૨૦૨૦ થી તા. ૦૬/૧૧/૨૦૨૦(જાહેર રજાઓ અને રવિવાર સિવાય)સુધી કોલેજ કાર્યાલય ખાતે 9:30 થી 10:30 દરમ્યાન ભરવાની રહેશે. અને જો કોઈ વિદ્યાર્થી બહારગામ હોય તો તેના વાલી કે મિત્ર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફી ભરી શકશે. જો આ અંગે કોઈ મુશ્કેલી હોય તો આચાર્યશ્રીનો સંપર્ક કરવા સૂચિત કરવામાં આવે છે. તેમજ BBAના સેમેસ્ટર ૩ અને ૫ના વિદ્યાર્થીઓની ઓનલાઇન MCQ બેઝ્ડ પરીક્ષા નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી થી જણાવવામાં આવશે. જેની સર્વે વિદ્યાર્થીઓએ નોધ લેવી.

Subject SEM – 3 Fees SEM – 5 Fees
BBA Boys Girls Boys Girls
8015 8015 8015 8015